નીચેનામાંથી અસંગત વિધાન પસંદ કરો.

  • A
    $Hind\, II$ એ $DNA$ ને એક ચોક્કસ બિંદુ પર કાપે છે,જે $4$ બેઈઝ જોડના ચોક્કસ ક્રમને ઓળખે છે.
  • B
    આજે $900$ થી વધારે રિસ્ટ્રિકશન ઉત્સેચકો અલગ તારવવામાં આવ્યા છે.
  • C
    અલગ અલગ રિસ્ટ્રિકશન ઉત્સેચકો માટે ઓળખક્રમ (recognition sequence) અલગ અલગ હોય છે.
  • D
    રિસ્ટ્રિકશન ઉત્સેચકો આદિકોષકેન્દ્રી (prokaryotic) કોષોમાંથી મેળવવામાં આવે છે.

Explore More

Similar Questions

$DNA$ ના પ્રવર્ધન માટે વપરાતો $Taq$ પોલીમરેઝ ......... સાથે સંકળાયેલ છે.

પ્લાઝમિડને લાગુ ન પડતી લાક્ષણિકતાઓ ધરાવતો વિકલ્પ પસંદ કરો:
$(a)$. વર્તુળાકાર $DNA$
$(b)$. રેખીય $DNA$
$(c)$. બધા જ બેક્ટેરિયામાં હાજર
$(d)$. આવશ્યક જનીનો ધરાવે છે
$(e)$. વધારાનું રંગસૂત્રીય સ્વ-પ્રતિકૃતિ પામતું

$PCR$ માં વપરાતું $DNA$ પોલિમરેઝ નીચેનામાંથી કયા બેક્ટેરિયામાંથી અલગ કરવામાં આવે છે?

રિકોમ્બિનન્ટ $DNA$ અણુના નિર્માણમાં $DNA$ લિગેઝની ભૂમિકા શું છે?

$Eco RI$ નામનો એક રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિએઝ ઉત્સેચક છે. તેમાં "co" ભાગ શેના માટે વપરાયો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo