ખૂબ જ મોટા પ્રમાણમાં આદિકોષકેન્દ્રી જે માણસને દૂધમાંથી દહીં બનાવવામાં અને પ્રતિદ્રવ્ય (એન્ટિબોડી) ના ઉત્પાદનમાં - ઉપયોગી છે તે કઈ શ્રેણીમાં આવે છે?

  • [AIPMT 2012]
  • A

    સાયનોબૅક્ટરિયા

  • B

    આર્કિબૅક્ટરિયા

  • C

    રસાયણસંશ્લેષી-સ્વયંપોષી

  • D

    વિષયપોષી બૅક્ટરિયા

Similar Questions

આપેલ આકૃતિમાં શું દર્શાવેલું છે ?

Clot bluster (રુધિરવાહિનીઓમાં જામેલ રુધિરને તોડવા) માટે ઉ૫યોગી છે.

એસિટિક એસિડના ઉત્પાદન માટે કયા સજીવ ઉપયોગી છે ?

બજારમાં બોટલમાં પેક કરેલ ફળના રસને .......  વડે શુદ્ધ કરવામાં આવે છે.

નીચેના પૈકી કોની મદદથી અનાજ અને ફળોના રસમાંથી ઇથેનોલનું ઉત્પાદન થાય છે ?