નીચેનામાંથી કયું વનસ્પતિઓમાં સૂત્રકૃમિ (nematode) દ્વારા થતા રોગોના જૈવિક નિયંત્રણ માટે અસરકારક સાબિત થયું છે?

  • A
    પીસોલીથસ ટિકટોરીયસ
  • B
    સ્યુડોમાયસીસ લીલાસિનસ
  • C
    ગ્લીઓક્લેડીયમ વીરેન્સ
  • D
    પેસીલોમાયસીસ લીલાસીનસ

Explore More

Similar Questions

$Gambusia$ એ શું છે?

નીચે આપેલ જૈવજંતુનાશકો અને તેમના સંબંધિત વનસ્પતિ અથવા સૂક્ષ્મજીવ સ્ત્રોતોને જોડો અને સાચો વિકલ્પ પસંદ કરો.
લીસ્ટ-$I$લીસ્ટ-$II$
$(a)$ રોટેનોન$(1)$ ડેરીશ ઈલીપ્ટીકા
$(b)$ નીમ્બીડીન$(2)$ એઝાડીરેક્ટા ઈન્ડીકા
$(c)$ પાયરીથ્રમ$(3)$ ક્રાયસેન્થેમમ સીનેરારીફોલીયમ
$(d)$ થુરીયોસાઈડ$(4)$ બેસીલસ યુરીન્જેન્સીસ

નીચેનામાંથી કયું બેક્ટેરિયલ મૂળનું બાયોહર્બિસાઇડ (જૈવિક નીંદણનાશક) નથી?

પતંગિયાની ઈયળના નિયંત્રણ માટે કયો સજીવ ઉપયોગી છે?

$Baculovirus$ (બફુલોવાઈરસ) પ્રજાતિમાં નીચેનામાંથી કોનો સમાવેશ થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo