નીચે આપેલ જૈવજંતુનાશકો અને તેમના સંબંધિત વનસ્પતિ અથવા સૂક્ષ્મજીવ સ્ત્રોતોને જોડો અને સાચો વિકલ્પ પસંદ કરો.
લીસ્ટ-$I$લીસ્ટ-$II$
$(a)$ રોટેનોન$(1)$ ડેરીશ ઈલીપ્ટીકા
$(b)$ નીમ્બીડીન$(2)$ એઝાડીરેક્ટા ઈન્ડીકા
$(c)$ પાયરીથ્રમ$(3)$ ક્રાયસેન્થેમમ સીનેરારીફોલીયમ
$(d)$ થુરીયોસાઈડ$(4)$ બેસીલસ યુરીન્જેન્સીસ

  • A
    $a-1, b-2, c-3, d-4$
  • B
    $a-2, b-1, c-3, d-4$
  • C
    $a-4, b-3, c-2, d-1$
  • D
    $a-3, b-2, c-1, d-4$

Explore More

Similar Questions

$Trichoderma$ $harzianum$ જેવા સૂક્ષ્મજીવની ઉપયોગીતા શામાં પુરવાર થયેલી છે?

Difficult
View Solution

જૈવ-નિયંત્રકો (biocontrol agents) ના સાચા જૂથને પસંદ કરો.

ચીની લોકો દ્વારા શોધાયેલ પ્રથમ કુદરતી જંતુનાશક કયું હતું?

પાયરેથ્રોઇડ્સ (Pyrethroids) શેના બનેલા હોય છે?

પ્રિકલી પિયર કેક્ટસ $(Opuntia)$ નો ફેલાવો રોકવા માટે કયા કીટકનો ઉપયોગ થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo