ટાઇફૉઈડનો તાવ શેને કારણે આવે છે?
ગીઆરડીઆ
સાલમોનેલા
સિંગેલા
ઈથેરિશિયા
કઇ દવા હૃદયના ધબકારાને અટકાવે છે?
નિષ્ક્રિય રોગ પ્રતિકારકતાના પિતા ...... ને કહે છે.
$Black\,\, death$ રોગ થવા માટે જવાબદાર રોગકારકને ઓળખો.
એન્ટીબોડી એ શું છે ?
તળાવમાં મચ્છરની ઈયળો દૂર કરવા શું કરવું જોઈએ ?