હ્યુમન ઇમ્યુનો ડેફીસીઅન્સી વાઈરસ $(HIV)$ માં પ્રોટીનનું આવરણ અને ............ જનીન દ્રવ્ય હોય છે.
એકલ સૂત્રીય $DNA$
એકલ સૂત્રીય $RNA$
બેવડા સૂત્રમય $RNA$
બેવડા સૂત્રમય $DNA$
$RTase$ નું પૂર્ણ નામ શું છે?
નીચેનામાંથી કઈ વનસ્પતિમાંથી ભાંગ મેળવવામાં આવે છે ?
ક્યુલેક્સ ફેટિઝન મચ્છરમાં સૂક્ષ્મ ફીલારીઅલ કૃમિ કેટલા દિવસમાં ચેપી ઇયળમાં વિકસે છે?
'ફાધર ઓફ સર્જરી' તરીકે કોણ જાણીતા છે?
નીચેનામાંથી ક્યાં કોષનું આયુષ્ય વધુ હશે?