ઓપીએટિક નાર્કોટિક (અફીણ માદક) એ શું છે ?
ભાંગ
ચરસ
હેરોઇન
નિકોટીન
તરુણાવસ્થા એ ........... અને ........... ને જોડનાર સેતુ છે.
$(i)$ કિશોરાવસ્થા $(ii)$ બાળપણ $(iii)$ વૃદ્ધાવસ્થા $(iv)$ પુખ્તાવસ્થા
આલ્કોહૉલ / નશાકારક પદાર્થો દ્વારા થતી હાનિકારક અસરોની સૂચિ બનાવો.
નીચે આપેલ પૈકી કઈ અસર કોકેનની નથી ?
અફીણમાંથી મળતા ડ્રગ્સ આપણા $CNS$ માં આવેલા વિશિષ્ટ ગ્રાહી કેન્દ્રો સાથે જોડાય છે. હેરોઈનને સામાન્ય રીતે સ્મેક કહે છે, રાસાયણિક રીતે ......છે. જે સફેદ, ગંધવિહિન, કડવું, સ્ફટીકમય તત્વ છે. તે મોર્ફીનના ......દ્વારા મેળવવામાં આવે છે.