આપેલ વિકલ્પોમાંથી સાચું વિધાન પસંદ કરો.
ડાર્વિનની ભિન્નતાઓ નાની અને દિશાવિહીન હોય છે.
યોગ્યતા એ સ્વીકારવાની ક્ષમતા અને પ્રકૃતિ દ્વારા પસંદગી પામે છે.
વ્હેલ અને કેમલ (ઊંટ) સિવાયનાં બધા જ સસ્તનમાં ગરદનમાં સાત કશેરૂકાઓ છે.
વિકૃતિ અનિયમિત અને સદેશીય હોય છે.
નીચેના માંથી કયુ-માનવનીત કાર્યોના લીધે બદલાયેલા પર્યાવરણના કારણે ઉત્ક્રાન્તિ પામેલ સજીવનું સાચુ ઉદાહરણ છે?
$(a)$ ગેલેપેગોઝ ટાપુ પરની ડાર્વિન ફિન્ચ
$(b)$ તૃણનાશક પ્રતિરોધી ઘાસ
$(c)$ દવા પ્રતિરોધી સુકોષકેન્દ્રીઓ
$(d)$ કૂતરા જેવી માનવ સર્જિત પાલતુ જાતીયો
યોગ્ય જોડકા જોડોઃ
વિભાગ $- I$ | વિભાગ $- II$ |
$(a)$ હ્યુગો-દ-વ્રિસ |
$(i)$ પ્રાકૃતિક પસંદગી |
$(b)$ હાર્ડી-વેઈનબર્ગ | $(ii)$ સેલ્ટેશન |
$(c)$ ડાર્વિન | $(iii)$ $(p+q)^{2}=1$ |
$(d)$ લેમાર્ક | $(iv)$ ઉપાર્જીત લક્ષણ |
તમે આ શબ્દોને કઈ રીતે અભિવ્યકત કરશો - જાતિ, સંકરિત જાત, સંવર્ધક કે ભિન્નતા ?
હ્યુગો - દ્ - વ્રિસ , હાર્ડી-વેઇનબર્ગ અને અર્નેસ્ટ હેકલ નો ફાળો તમારા શબ્દોમાં સમજાવો.
યોગ્ય જોડકા જોડોઃ
વિભાગ $- I$ | વિભાગ $- II$ |
$(a)$ ઓપેરીન અને હાલ્ડેન |
$(1)$ કાર્યદક્ષતા |
$(b)$ હેકેલ |
$(ii)$ પ્રયોગમાં પૃથ્વીના આદિ વાતાવરણ જેવી સ્થિતિનું નિર્માણ |
$(c)$ મીલર | $(iii)$ રાસાયણિક ઉદવિકાસ |
$(d)$ પક્ષી અને પતંગિયાની પાંખ | $(iv)$ ઉદવિકાસનો ગર્ભ વિદ્યાકીય આધાર |