રાસાયણિક ઉદવિકાસની કલ્પના ………. ઉપર આધારિત છે.
રસાયણોનું સ્ફટિકીકરણ
પાણી, હવા અને ભીની માટી વચ્ચે વધુ ગરમીમાં થતી આંતરપ્રક્રિયા
રસાયણો ઉપર સૂર્ય વિકિરણોની અસર
યોગ્ય વાતાવરણની સ્થિતિમાં રસાયણોના જોડાવવાથી જીવનની ઉત્પત્તિની શક્યતા
બિલાડી અને ગરોળીના અગ્રઉપાંગ ચાલવામાં ઉપયોગી છે. વ્હેલનું અગ્રઉપાંગ તરવામાં ઉપયોગી છે અને ચામાચીડિયાનું અગ્રઉપાંગ ઊડવામાં ઉપયોગી છે. આ ઉદાહરણ શેના છે?
નીચેનામાંથી કયું સામાન્ય રીતે પ્રેરિત મ્યુટાજીનેસીસમાં તરીકે પાક વનસ્પતિઓમાં વપરાય છે?
સ્પાલાન્ઝનીનાં પ્રયોગે સાબિત કર્યું કે.......
પેરિપેટ્સ એ કોની વચ્ચેની જોડતી કડી છે?
વિકૃતિનું કારણઃ-