દેડકાના ટેકપોલમાં ઝાલરોની હાજરી દર્શાવે છે કે ………
ભૂતકાળમાં માછલીઓ ઉભયજીવી હતી.
દેડકા જેવાં પૂર્વજોમાંથી માછલીઓ ઉત્પન્ન થયેલ હતી.
દેડકાઓને ભવિષ્યમાં ઝાલરો હશે.
દેડકાઓ ઝાલરો ધરાવતાં પૂર્વજોમાંથી ઉત્પન્ન થયાં હશે.
આર્કિપટરિક્સએ $. .. ..$ અને $ . . . . $ વચ્ચે જોડતી કડી છે.
પહેલા સસ્તનો કોના જેવા હતા?
સૌથી વધારે મસ્તિષ્ક ક્ષમતા શામાં જોવા મળે છે?
લુઈસ પાશ્ચર દ્વારા કાળજીપૂર્વક પ્રયોગનું નિદર્શન કરવામાં આવ્યું તે
ઉત્ક્રાંતિનો પાયાનો એકમ.