ઉત્ક્રાંતિનો પાયાનો એકમ.
જાતિઓ
વસતિ
વ્યક્તિગત
વિકૃતિ
સાચી શ્રેણીને ઓળખો જેમાં નીચેના પદાર્થો પૃથ્વી ઉપર જીવની ઉત્પત્તિ દરમિયાન ઉદ્ભવ્યા હતા.
કયા પ્રકારના પુરાવાઓ સૂચવે છે કે માનવી બીજા હોમોનીડ એપ કરતાં ચિમ્પાન્ઝી સાથે ઘણા ગાઢ રીતે સંકળાયેલ હતા ?
પૃથ્વી પર સજીવની ઉત્પત્તિ સમયે નીચેનામાંથી ક્યો વાયુ મુક્ત અવસ્થામાં હાજર નહતો?
નીચેનામાંથી ક્યુ જીવંત અશ્મિ નથી?
બિરબલ સાહની ......હતાં.