માનવનો ઉદ્દવિકાસ શક્ય હતો કારણ કે આપણા એપ જેવા પૂર્વજોએ-

  • A

    દ્વિપાદ ચલન ખુલ્લી જમીન પર બતાવ્યું.

  • B

    અગ્નિનો ઉપયોગ કર્યો.

  • C

    પોષણમાં મુશ્કેલી અનુભવી

  • D

    સામુદાયિક શિકાર વિકસાવ્યું.

Similar Questions

જનીનિક દ્રવ્યનો સૌથી નાનો એકમ જેની ઉપર વિકૃતિ સ્વરૂપ પ્રકારની અસર સર્જે છે, તે .....છે.

પહેલા સસ્તનો કોના જેવા હતા?

નીચેના જોડકા જોડો :

કોલમ - $I$ (સજીવ) કોલમ - $II$ (ઉત્પ્તિ)
$P$ અપૃષ્ઠવંશીઓ $I$ $500$ મિલિયન વર્ષ પૂર્વે
$Q$ જડબાંવિહીન માછલી $II$ $350$ મિલિયન વર્ષ પૂર્વે
$R$ સમુદ્રની શેવાળ અને કેટલીક વનસ્પતિઓ $III$ $320$ મિલિયન વર્ષ પૂર્વે

પૂર્વજન્યાવર્તનના સિદ્ધાંત પ્રમાણે.......

વનસ્પતિ ઉછેરવાની શરૂઆત કયા સમયમાં થયેલી માનાય છે?