ઓક્સિડેટીવ ફૉસ્ફોરાયલેશન એટલે...........

  • A
    $ATP$ માં ફૉસ્ફેટ સમૂહનો ઉમેરો.
  • B
    પદાર્થના ઓક્સિડેશન દરમિયાન મુક્ત થયેલા ઈલેક્ટ્રોન દ્વારા મુક્ત થતી શક્તિના ઉપયોગથી $ATP$ નું નિર્માણ.
  • C
    પદાર્થમાંથી $ADP$ માં ફૉસ્ફેટ સમૂહના સ્થાનાંતરણ દ્વારા $ATP$ નું નિર્માણ.
  • D
    $ATP$ માં ફૉસ્ફેટ સમૂહનું ઓક્સિડેશન.

Explore More

Similar Questions

આપણા શરીરમાં $ETS$ ક્યાં થાય છે?

શ્વસનક્રિયા માટે કયા ખનીજ તત્ત્વો આવશ્યક છે?

નીચેનામાંથી કયું અંતિમ ઇલેક્ટ્રોન સ્વીકારનાર છે?

કણાભસૂત્રમાં પ્રોટોનનો ઢોળાંશ કઈ દિશામાં રચાય છે?

કણાભસૂત્રમાં $ATP$ ના સંશ્લેષણની સમજૂતી આપો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo