કણાભસૂત્રમાં પ્રોટોનનો ઢોળાંશ કઈ દિશામાં રચાય છે?

  • A
    આંતરપટલ અવકાશથી સ્ટ્રોમા તરફ
  • B
    મેટ્રિક્સથી આંતરપટલ અવકાશ તરફ
  • C
    આંતરપટલ અવકાશથી મેટ્રિક્સ તરફ
  • D
    સ્ટ્રોમાથી આંતરપટલ અવકાશ તરફ

Explore More

Similar Questions

નીચેની આકૃતિ કણાભસૂત્રમાં $ATP$ સંશ્લેષણની રેખાંકિત પ્રસ્તુતિ છે. તેમાં $P$ શું છે?

નીચેનામાંથી કયું ઓલ્ટરનેટ ઓક્સિડેઝ ઉત્સેચકને અવરોધે છે?

શ્વસન અને પ્રકાશસંશ્લેષણ બંને માટે નીચેનામાંથી કોની જરૂર હોય છે?

કણાભસૂત્રના અંતઃપટલમાં ઓક્સિડેટિવ ફોસ્ફોરાયલેશન સાથે સંકળાયેલ સંકુલ કયું છે?

$F_0-F_1$ કણો દ્વારા પ્રોટોનની એક જોડી પસાર થતી વખતે કેટલા $ATPs$ ઉત્પન્ન થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo