$TCA$ ચક્રના આઈસોસાઇટ્રેટ ડીહાઈડ્રોજનેઝ ઉત્સેચક માટે જરૂરી ખનિજ સક્રિયક કયું છે?

  • A
    $Fe$
  • B
    $Mg$
  • C
    $Mn$
  • D
    $Cu$

Explore More

Similar Questions

$TCA$ ચક્રમાં એકોનીટેઝ ઉત્સેચકનાં સક્રિયકરણ માટે ......... ની જરૂરિયાત રહે છે.

જ્યારે કોષને સાઇટ્રેટ અને મેલોનેટ સાથે ટ્રીટ કરવામાં આવે છે,ત્યારે ક્રેબ્સ ચક્ર પર શું અસર થાય છે?

જ્યારે સક્સિનિલ $CoA$ નું સક્સિનિક એસિડમાં રૂપાંતર થાય છે ત્યારે નીચેનામાંથી કયું ઉર્જા સંગ્રહિત સંયોજન બને છે?

નીચે આપેલ પ્રક્રિયા ક્યાં થાય છે?
$Pyruvic \text{ } acid + 4NAD^+ + FAD^+ + 2H_2O + ADP + Pi \rightarrow 3CO_2 + 4NADH + 4H^+ + FADH_2 + ATP$

નીચે આપેલ પ્રક્રિયા માટે જરૂરી ઉત્સેચક અને સહકારક (cofactor) ઓળખો:
પાયરુવિક એસિડ + $CoA + NAD^+ \rightarrow$ એસિટાઈલ $CoA + CO_2 + NADH + H^+$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo