પ્રકાશશ્વસન (Photorespiration) માં સંકળાયેલ કોષીય અંગિકાઓનો સાચો ક્રમ કયો છે?

  • A
    હરિતકણ - ગોલ્ગીકાય - કણાભસૂત્ર
  • B
    હરિતકણ - કણિકામય $ER$ - ડિક્ટિયોઝોમ્સ
  • C
    હરિતકણ - પેરોક્સિઝોમ્સ - કણાભસૂત્ર
  • D
    હરિતકણ - રસધાની - પેરોક્સિઝોમ્સ

Explore More

Similar Questions

જો પ્રકાશિત ઘઉંના છોડને મળતા $O_2$ નો પુરવઠો ઘટાડવામાં આવે તો નીચેનામાંથી શું થશે?

પેરોક્સિસોમ (Peroxisomes) કોની સાથે સંબંધિત છે?

પ્રકાશશ્વસન (Photorespiration) માટેનો પ્રક્રિયક ....... છે.

નીચેનામાંથી કઈ અંગિકા/અંગિકાઓ પ્રકાશશ્વસન (photorespiration) સાથે સંબંધિત નથી?
$I.$ લાયસોઝોમ $II.$ હરિતકણ (Chloroplast) $III.$ પરોક્સિઝોમ $IV.$ કણાભસૂત્ર (Mitochondria)
સાચો વિકલ્પ પસંદ કરો.

ગ્લાયકોલેટ ચયાપચય ક્યાં થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo