શેરડીમાં રિંગિંગ (ગર્ડલીંગ) પ્રયોગ કરી શકાતો નથી કારણ કે:

  • A
    તેની અન્નવાહક પેશી જલવાહક પેશીની અંદરની તરફ આવેલી હોય છે.
  • B
    તેના પ્રકાંડની સપાટી મીણના આવરણથી ઢંકાયેલી હોય છે.
  • C
    તેના વાહિપુલો વલયમાં ગોઠવાયેલા હોતા નથી.
  • D
    તેનું પ્રકાંડ ખૂબ પાતળું હોય છે.

Explore More

Similar Questions

નીચે આપેલ અનુરૂપ પ્રકારના પ્રશ્નો પૂર્ણ કરો:
$(i)$ મૂળ : મૂળરોમ :: પ્રકાંડ : ...........
$(ii)$ દ્વિદળી પ્રકાંડ : વર્ધમાન વાહિપુલ :: એકદળી પ્રકાંડ : ...........

એકદળી વનસ્પતિઓમાં વાહીપુલને બંધ પ્રકારના ગણવામાં આવે છે કારણ કે:

દ્વિદળી પ્રકાંડના અંતઃસ્તરને શું કહેવામાં આવે છે?

વિધાન : પાર્શ્વસ્થ (collateral) વાહક પુલોમાં,અન્નવાહક પેશી અંદરની તરફ આવેલી હોય છે.
કારણ : એકદળી પ્રકાંડમાં,એધા (cambium) હાજર હોય છે.

અન્નવાહક મૃદુતક (Phloem parenchyma) શેમાં ગેરહાજર હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo