$RNA$ માં કયો નાઇટ્રોજનયુક્ત બેઈઝ હોય છે જે $DNA$ માં હોતો નથી?

  • A
    સાયટોસીન
  • B
    થાયમિન
  • C
    ગ્વાનીન
  • D
    યુરેસીલ

Explore More

Similar Questions

$DNA$ ના બે શૃંખલાઓના નાઈટ્રોજનયુક્ત બેઝ શેના દ્વારા જોડાયેલા હોય છે?

$B-DNA$ ના એક સંપૂર્ણ વળાંકની લંબાઈ ....... છે. ($nm$ માં)

ક્રોમેટીનના ઉચ્ચ સ્તરીય પેકેજિંગ માટે શેની જરૂર પડે છે?

આનુવંશિક દ્રવ્ય તરીકે $\rm {RNA}$ કરતાં $\rm {DNA}$ શા માટે વધુ સ્થાયી છે? સમજાવો.

વિધાન $(S)$: $RNA$ ના બંધારણમાં $T$ (થાયમિન) હોતું નથી.
કારણ $(R)$: $DNA$ ના બંધારણમાં $U$ (યુરેસિલ) હોતું નથી.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo