$DNA$ ફિંગરપ્રિન્ટિંગની ટેકનિક (હાલમાં પ્રાપ્ત) માટે નીચેના માંથી શું જરૂરી નથી?
ઝીંક ફિંગર એનાલીસીસ
રિસ્ટ્રીકશન ઉત્સેચક
$DNA-DNA$ સંકરણ
પોલીમરેઝ ચેઇન રિએક્શન
સેટેલાઈટ $DNA$ ને શેના આધારે વર્ગીકૃત કરવામાં આવેલ નથી ?
આપેલ આકૃતિને ઓળખો.
કયા અનુક્રમ કોઈપણ પોલિપેપ્ટાઈડ માટે સંકેતન કરતા નથી ?
તફાવત આપો : $\rm {VNTR}$ અને પ્રોબ
$\rm {VNTR}$ વિશે માહિતી આપો.