જનીનો જે પ્રત્યાંકનને શરૂ કરવા અથવા બંધ કરવામાં સંકળાયેલા છે. તે રચનાત્મક જનીનોના સેટને ....... કહે છે.
બહુરૂપક જનીનો
ઓપરેટર જમીન
રિડક્ટન્ટ જનીનો
નિયામકી જનીનો
લેક ઓપેરોનની switch off અને switch on નું નિયમન કોના દ્વારા થાય છે?
જેકોબ અને મોનોડે લેક્ટોઝ ચયાપચયનો અભ્યાસ $E.Coli$ માં કર્યો અને ઓપેરોન સંકલ્પના રજૂ કરી. ઓપેરોન સંકલ્પના ……… માટે યોગ્ય છે. .
નીચેનામાંથી શું લેક ઑપેરોનની અભિવ્યક્તિ માટે ઈન્ડયુર્સ જરૂરી છે ?
નીચેનામાંથી કોણ નિગ્રાહક સાથે જોડાતા નિગ્રાહક અને ઓપરેટર એકબીજાથી છુટા પડી જાય છે ?
લેક ઓપેરોનની switch on સ્થિતિ માટે પ્રેરક કોની સાથે જોડાય છે ?