રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેઝ એ ...........

  • [AIPMT 1994]
  • A

    $RNA$ આધારિત $RNA$ પોલીમરેઝ

  • B

    $DNA$ આધારિત $RNA$ પોલીમરેઝ

  • C

    $DNA$ આધારિત $DNA$ પોલીમરઝા

  • D

    $RNA$ આધારિત $DNA$ પોલીમરેઝ

Similar Questions

$DNA$ ઉપરથી જનીનિક માહિતી $RNA$ માં વહન કરવાની $DNA$ માંથી $RNA$ બનાવવાની ક્રિયા એ ..... છે.

  • [AIPMT 1991]

જો $DNA$ નો એક શૃંખલા ઉપર નાઈટ્રોજીનસ બેઈઝ $ATCTG$ છે, તો પૂરક $RNA$ શૃંખલા પર ક્રમ શું હશે?

  • [AIPMT 2012]

પ્રત્યાંકનની પ્રક્રિયાનું સમાપન કયા સ્થાને થાય છે ?

પ્રત્યાંકન એકમમાં સમાપકનું સ્થાન જણાવો.

પ્રત્યાંકન દરમિયાન $DNA$ ની બંને શૃંખલાની નકલ થતી નથી કારણ કે