નીચેનામાંથી કયું મેન્ડલના પ્રભુતાના નિયમ દ્વારા સમજાવી શકાતું નથી?

  • A
    ચોક્કસ લક્ષણનું નિયમન કરતા એકમોને કારક કહે છે.
  • B
    કારકોની અસમાન જોડમાં,એક કારક બીજા પર પ્રભાવી હોય છે.
  • C
    કારકો કોઈ સંમિશ્રણ દર્શાવતા નથી અને બંને લક્ષણો $F_2$ પેઢીમાં પુનઃ પ્રાપ્ત થાય છે.
  • D
    કારકો જોડમાં હોય છે.

Explore More

Similar Questions

$3:1$ નું સ્વરૂપ પ્રકાર પ્રમાણ નીચેનામાંથી શું સાબિત કરે છે?

$F_1$ સંતતિ અને સમયુગ્મી પ્રભાવી પિતૃ વચ્ચેના સંકરણને શું કહેવામાં આવે છે? તે કેવી રીતે ઉપયોગી છે?

જ્યારે વિષમયુગ્મી (heterozygous) ઊંચા છોડનું સ્વ-પરાગનયન કરવામાં આવે છે,ત્યારે ઊંચા અને નીચા છોડ પ્રાપ્ત થાય છે. આ બાબત શેના દ્વારા સમજાવી શકાય છે?

જન્યુઓની શુદ્ધતાનો નિયમ સાર્વત્રિક રીતે લાગુ પડે છે કારણ કે જન્યુઓ . . . . . . .

કસોટી સંકરણ (Test cross) શેનો સમાવેશ કરે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo