સંકર જાતનો જીનોટાઇપ જાણવા માટેની સામાન્ય કસોટી કઈ છે?

  • A

    $F_2$ પેઢીની એક સંતતિનું નર પિતૃ સાથે સંકરણ

  • B

    $F_1$ પેઢીની એક સંતતિનું માદા પિતૃ સાથે સંકરણ

  • C

    $F_1$ સંતતિના જાતીય વર્તનનો અભ્યાસ કરવો.

  • D

    એક $F_1$ સંતતિનું પ્રચ્છન્ન પિતૃ સાથે સંકરણ

Similar Questions

બે નોન અલીલીક જનીનો જ્યારે સાથે હોય ત્યારે નવો ફીનોટાઈપ (સ્વરૂપી લક્ષણો) ઉત્પન્ન કરે છે. પરંતુ સાથે હોય ત્યારે સ્વતંત્ર રીતે તેમ કરવામાં નિષ્ફળ રહે છે, તેને શું કહે છે?

  • [AIPMT 2001]

નીચેનામાંથી કઈ શોધને નોબલ પારિતોષિક મળેલ છે? .

બોનલિયામાં બધી ઈયળ જનીનીક રીતે અને કોષીય રીતે સમાન હોય છે. આ કીડામાં નર વ્યક્તિ, માદાના ગર્ભાશયમાં રહે છે. જો ચોક્કસ નર, પુખ્ત માદાની સંઢની નજીક સ્થાયી થાય તો તે નર વ્યક્તિ બને છે. જો ઈયળ પાણીમાં મુક્ત વિકાસ પામે તો તે..... બને છે.

સંપૂર્ણ સંલગ્નતા..... માં જોવા મળે છે.

જ્યારે બે મુક્ત રીતે અભિવ્યક્તિ દર્શાવતા પ્રભાવી જનીનો એકબીજા સાથે આંતરક્રિયા દ્વારા કોઈ ખાસ પ્રકારનો સ્વરૂપ પ્રકાર ઉત્પન્ન કરે છે, પરંતુ તેઓ જ્યારે એકલા હોય ત્યારે તે સ્વરૂપ પ્રકારને ઉત્પન્ન કરી શકતા નથી. આવા પ્રકારનાં જનીનને ..... કહે છે.