સજીવમાં દેખાવ સ્વરૂપ એ શેનું પરિણામ છે ?
વિકૃતિ અને સંલગ્નતા
કોષરસીય અસર અને પોષણ
પર્યાવરણીય ફેરફાર અને અતિરૂપી
જનીન બંધારણ અને પર્યાવરણીય આંતર પ્રક્રિયા
વધતી ઉંમર સાથે સંલગ્નતા ...... બને છે.
હાઈપરટ્રાઈકોસીસ એ ..... છે.
ડ્રોસોફીલામાં બ્રિજીસ દ્વારા આપવામાં આવેલ લીંગ નીશ્ચયન અનુસાર $\frac{X}{A}$નુ કયુ પ્રમાણ એ સુપર વંધ્ય માદા દર્શાવે છે.
પોઈન્ટ મ્યુટેશનનું સામાન્ય ઉદાહરણ કર્યું?
કઈ વનસ્પતિમાં પ્રથમવાર ઘાતક જનીન (Lethal gene) ધ્યાનમાં લેવામાં આવ્યું