એક સંકરણમાં,એક પિતૃના કણાભસૂત્રોમાં વિકૃતિ છે. આ કિસ્સામાં,આ પિતૃને નર તરીકે લેવામાં આવે છે. વિશ્લેષણ દરમિયાન,$F_2$ પેઢીમાં આ વિકૃતિ કઈ સંતતિમાં જોવા મળે છે?

  • A
    $\frac{1}{3}$ સંતતિમાં
  • B
    કોઈપણ સંતતિમાં જોવા મળતી નથી
  • C
    બધી જ સંતતિમાં
  • D
    $50\%$ સંતતિમાં

Explore More

Similar Questions

કોષરસીય આનુવંશિકતા માટે જવાબદાર સુકોષકેન્દ્રીય અંગિકાઓ ..... છે.

$Drosophila$ (ફળમાખી) માં અંગોના વિભેદીકરણ દરમિયાન અનિયમિતતાઓ જોવા મળે છે. ઉદાહરણ તરીકે,પાંખોની જગ્યાએ લાંબા ઉપાંગો (પગ) નિર્માણ પામે છે. આ માટે કયું જનીન જવાબદાર છે?

જ્યારે મકાઈના આલ્બિનો માદા છોડનું સામાન્ય લીલા નર છોડ સાથે સંકરણ કરવામાં આવે છે,ત્યારે સંતતિના તમામ છોડ આલ્બિનો હોય છે કારણ કે:

બાહ્ય કોષકેન્દ્રીય આનુવંશિકતા ...... માં જોવા મળે છે.

માત્ર સ્ત્રીઓમાં દૂધના ઉત્પાદન માટેના જનીનોની અભિવ્યક્તિ એ ........... છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo