ચોક્કસ કોષોમાં તેના વિકાસ દરમિયાન $X$ રંગસૂત્રનો લોપ થાય તો તે શેમાં પરિણમે છે ? .

  • [AIPMT 1998]
  • A

    દ્વિકીય સજીવ

  • B

    ત્રિકીય સજીવ

  • C

    ગાયનેન્ટોમોર્ફ  (નર-માદા બનેનાં. લક્ષણો દર્શાવે)

  • D

    $(A)$ અને $(B)$ બન્ને

Similar Questions

શાનાં કારણે મરઘીઓમાં પી.કોમ્બ અને રોઝ કોમ્બ વચ્ચેનાં સંકરણ દ્વારા સંતતિમાં વોલનટ-કોમ્બ જોવા મળે છે?

મેન્ડેલનાં દ્વિ-સંકરણનાં પ્રયોગમાં પ્રાપ્ત $F_1$ પેઢીનું કસોટી સંકરણ કરતા પ્રાપ્ત સંતતીઓનું સ્વરૂપ પ્રકાર પ્રમાણ જણાવો.

વૈજ્ઞાનિક કે જેમણે સૌપ્રથમ કોષરસીય આનુવંશિકતાની શોધ કરી, તે..... હતાં.

માતાપિતા આલ્બીનિઝમ માટે વાહક છે. પ્રથમ ત્રણ બાળકો કયા હશે?

સ્ટાર્ચની બદલે શર્કરાનાં જમા થવાને લીધે મેન્ડેલને વટાણામાં કરચલીયુક્ત બીજ પ્રાપ્ત થાય છે તે કયા ઉત્સેચકનાં લીધે થાય છે?