સહાયક પ્રજનન પદ્ધતિ $IVF$ માં શું સંકળાયેલ છે ?
અંડવાહિનીમાં અંડકોષ
અંડવાહિનીમાં ફલિતાંડ
ગર્ભાશયમાં ફલિતાંડ
$16$ ગર્ભકોષી ગર્ભ ફેલોપિયન નળીમાં
માનવ વસ્તીના વૈજ્ઞાનિક ઢબે થતા અભ્યાસને શું કહે છે?
નીચે આપેલ ગર્ભાધાન અવરોધક વિધાન વિચારો અને ત્યાર પછી જણાવ્યા પ્રમાણે જવાબ આપો.
$(1)$ દાકતરી ગર્ભનિકાલ $(MTP)$ શરૂઆતના ટ્રાઇમેસ્ટર દરમિયાન સલામત હોય છે.
$(2)$ સામાન્ય રીતે બાળક માતાનું સ્તનપાન કરતો હોય ત્યાં સુધી ગર્ભધારણની શક્યતાઓ લગભગ નહીંવત્ હોય છે. (લગભગ $2$ વર્ષ સુધી)
$(3)$ આંતર ગર્ભાશય માટેના ઉપાયો $(IUDs)$ જેવા કે કૉપર- $T$ વગેરે અસરકારક ગર્ભઅવરોધક છે.
$(4)$ સમાગમ પછી ગર્ભ અવરોધક ગોળીઓ એક અઠવાડિયા સુધી લેવામાં આવે છે જે ગર્ભાધાન અટકાવે છે.
ઉપરનામાંથી કયાં બે વિધાન સાચાં છે ?
ભારતમાં હાલમાં નીચેનામાંથી કઈ ગર્ભાધાન અવરોધક પદ્ધતિ અપનાવવામાં આવે છે ? .
$2001$ વસ્તિ ગણતરી અનુસાર, વસ્તી વૃદ્ધિ દર $.....$ હતો.
ભારતમાં લગ્નની વૈધાનિક ઉમર સ્ત્રીઓ માટે ......... વર્ષ તથા પુરુષ માટે ......... વર્ષ નક્કી છે.