ઋતુચક્ર દરમિયાન થતી ઘટનાઓ માટે નીચેનામાંથી કયું જોડકું સાચું છે?

  • A
    અંડકોષપાત - $LH$ અને $FSH$ મહત્તમ સ્તરે પહોંચે છે અને પ્રોજેસ્ટેરોનનો સ્ત્રાવ ઝડપથી ઘટે છે.
  • B
    લ્યુટિયલ તબક્કો - કૉર્પસ લ્યુટિયમ મોટા પ્રમાણમાં પ્રોજેસ્ટેરોનનો સ્ત્રાવ કરે છે.
  • C
    પ્રોલીફરેટીવ તબક્કો - માયોમેટ્રીયમનું ઝડપી પુનઃસર્જન અને ગ્રાફીયન પુટિકાનું પરિપક્વન.
  • D
    ઋતુસ્ત્રાવ - માયોમેટ્રીયમનું તૂટી જવું અને અંડકોષનું ફલન ન થવું.

Explore More

Similar Questions

માસિક ચક્ર દરમિયાન થતી ઘટનાઓની નીચેનામાંથી કઈ જોડી સાચી છે?

સગર્ભાવસ્થા દરમિયાન કોર્પસ લ્યુટિયમનું આયુષ્ય લાંબુ હોય છે. જો કે,જો ફલન ન થાય,તો તે માત્ર $10-12$ દિવસ સુધી જ સક્રિય રહે છે. સમજાવો.

સ્ત્રીઓમાં નીચેનામાંથી કઈ પરિસ્થિતિમાં ઋતુસ્ત્રાવ (menstruation) જોવા મળતો નથી?

માસિક ચક્ર દરમિયાન હોર્મોન્સનો સાચો ક્રમ કયો છે?

કોર્પસ લ્યુટિયમ પ્રોજેસ્ટેરોનનો સ્ત્રાવ કરે છે,જે નકારાત્મક પ્રતિપોષણ (negative feedback) દ્વારા કોના મુક્ત થવાને અવરોધે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo