પુનઃ સર્જન દરમિયાન એક અંગમાંથી બીજા અંગમાં રૂપાંતર થવાની ક્રિયાને શું કહે છે?
આકારજનન
ઈજા પામેલા અંગનું પુનઃ સર્જન (epimorphosis)
અંગાન્તરણ (Morphallaxis)
એક્રેટોપ્મરી (Acretopmaruy growth)
આ પ્રકારના પ્રજનનમાં જન્યુઓનું નિર્માણ થઈ શકે છે.
નીચે આપેલા પ્રાણીઓને તેમના મહત્તમ જીવનકાળ પ્રમાણે ચડતા ક્રમમાં ગોઠવો અને સાચો વિકલ્પ પસંદ કરો
પ્રાણીનું નામ કોડ
પતંગિયું $(a)$
મગર $(b)$
હંસ $(c)$
ટોડ $(d)$
પોપટ $(e)$
નીચે પૈકી કયા સજીવની જીવન અવધિ વિશે કઈ કહી શકાય નહી?
બટાકાની આંખો એ ......... છે.