$RNA$ માટે ખોટું વિધાન ક્યું છે?
$RNA$ પ્રોટીન સંશ્લેષણ માટે ઉપયોગી છે.
$t-RNA$ જનીન સંકેતો વાંચી તે મુજબનો એમિનો એસિડ લાવે છે.
$RNA$ માં પોલીન્યુક્લીઓટાઈડની બે શૃંખલા હોય છે.
$r-RNA$ ભાષાંતરની ક્રિયા દરમિયાન ઉત્સચકની ગરજ સારે છે.
નીચે $\rm {DNA}$ ની કોડિંગ શૃંખલાનો અનુક્રમ પ્રત્યાંકન એકમમાં આપેલ છે. $3^{\prime}-$ $\rm {AATGCAGCTATTAGG} - 5^{\prime}$ તો $(a)$ પૂરક શૃંખલા $(b)$ $m-RNA$ નો અનુક્રમ દર્શાવો.
નીચેનાં શબ્દભેદ સમજાવો :
$1.$ લીંડીંગ શૃંખલા - લેગિંગ શૃંખલા
$2.$ $t-RNA$ - $m-RNA$
$3.$ મોનોસિસ્ટ્રોનિક-પોલિસિસ્ટ્રોનિક
$A$ - Splicing $RNA$ ની દુનિયાનું પ્રભાવીપણું સૂચવે છે.
$R$ - ઈન્ટ્રોનની હાજરી પ્રાચીન સંસ્મરણોની યાદ અપાવે છે.
જનીન એટલે શું ? તેની સમજૂતી આપો.
પ્રોકેરિયોટા (બેક્ટેરિયા)માં પ્રત્યાંકનની પ્રક્રિયા વર્ણવો.