ફોસ્ફરસ ચક્ર માટે ખોટું વિધાન ક્યું છે?

  • A
    ઘણા પ્રાણીઓ કોચલા, હાડકા અને દાંત બનાવવા માટે વધુ પ્રમાણમાં ફોસ્ફરસનો ઉપયોગ કરે.
  • B
    ફોસ્ફરસનું કુદરતી સંચય સ્થાન ખડક છે.
  • C
    કાર્બન ચક્ર જેમ શ્વસન દરમિયાન ફોસ્ફરસ મુક્ત થતા નથી.
  • D
    વર્ષા દ્વારા ફોસ્ફરસનો પ્રવેશ કાર્બનનાં પ્રવેશ કરતા ખૂબ વધારે હોય છે.

Similar Questions

વાતાવરણમાં પોષક તત્વોનાં પ્રમાણની જાળવણી કયાં પરીબળોથી નિયંત્રીત છે?

ઊંડા સમુદ્રમાં ઉષ્ણજળમાર્ગના નિવસનતંત્રના પ્રાથમિક ઉત્પાદકો કયા છે?

ખડક પર થતું પ્રાથમિક અનુક્રમણ કોના દ્વારા થાય છે?

સજીવ શરીરનાં શુષ્ક વજનનો મુખ્ય ભાગ ....... દ્વારા તૈયાર થાય છે?

કાર્બન ચક્રના સંદર્ભે નીચેના વિધાનો પૈકી કેટલા વિધાનો સાચા છે તે પસંદ કરો?

$(a)$ વાતાવરણમાં કુલ વૈશ્વિક કાર્બનનો $71\;\%$ હિસ્સો ધરાવે છે.

$(b)$ વિઘટકો જમીન કે સમુદ્રના નકામાં દ્રવ્યો અને મૃત કાર્બનિક દ્રવ્યો પર પ્રક્રિયા કરીને $CO_2$, ના સામૂહિક જથ્થામાં મહત્ત્વનો ફાળો આપે છે.

$(c)$ પ્રકાશસંશ્લેષણ દ્વારા વાર્ષિક $4 × 10^{13}$ કિગ્રા કાર્બનનો જથ્થો સ્થિર થાય છે.

$(d)$ વાતાવરણમાં શ્વસન દ્વારા નિક્ષેપ થતો નથી.

$(e)$ સજીવોના સુકા વજનનો $49\%$ કાર્બનનો હિસ્સો છે.