દવા કે જે એપિલેપ્સી, ઇન્સોમ્નિયા, ગાંડપણ તથા ઉચ્ચ રૂધિરદાબનાં ઉપચાર માટે ઉપયોગી છે, તે ....માંથી મેળવવામાં આવે છે.
........ રસીનો ઊપયોગ ટાઈફોઈડ માટે થાય છે.
સિકલસેલ એનીમિયા આફ્રિકન વસતિમાંથી દૂર કરી શકાતું નથી કારણ કે ……….. .
$AIDS$ નીચેના દ્વારા ફેલાઈ શકે છે :
$HIV$ માં પ્રોટીનનું આવરણ અને જનીનદ્રવ્ય કેવા પ્રકારનું છે?