નીચે આપેલી રોગોની કઈ ડી માટે મચ્છર વાહક છે?

  • A
    હાથીપગો અને ન્યુમોનીયા
  • B
    મેલેરીયા અને શરદી
  • C
    રીંગવર્મ અને ડેગ્યું
  • D
    ડેગ્યું અને મેલેરીયા

Similar Questions

$LSD$ નું પૂર્ણ નામ.........

નીચેનામાંથી કયું આલ્કલોઇડ એ પ્રબળ કબજીયાત કરતો પદાર્થ છે?

ચામડીની રુધિરવાહિનીનું કૅન્સર, લસિકાગ્રંથિમાં સોજો જેવાં  લક્ષણો કોનામાં જોવા મળે છે?

અંગ પ્રત્યારોપણ વખતે ગ્રાહી દ્વારા વધુ અપાતો chronic પ્રતિચાર એ ક્યાં પ્રકારનો હોય છે?

સીકલ -સેલ- એનિમીયા અને હન્ટીંગટન્સ કોરીયા બંને શું હતા?