ડેલ્ટા $-9-THC$ લેવાથી નીચે આપેલ પૈકી કઈ અસર જોવા મળે છે?
રોગોના નિયંત્રણ અને અટકાવ માટે કયા ઉપાયો કરવા જોઈએ ?
નીચેના જોડકાં માટે સાચી જોડ ધરાવતો વિકલ્પ કયો છે ?
$[A]$ | $[B]$ | $[C]$ |
$(A)$ ઓપિયમયોપિ | $(p)$ ફળ | $(l)$ કોકેઈન |
$(B)$ કેનાબિસ ઇન્ડિકા | $(q)$ સૂકાપર્ણ | $(m)$ $LSD$ |
$(C)$ ઈર્ગોટ ફૂગ | $(r)$ ક્ષીર | $(n)$ ગાંજો |
$(D)$ ઈરીથોઝાયલમ કોકા | $(s)$ ટોચના અફલિત પુષ્પ | $(o)$ અફીણ |
ચેપી સોંય કે સીરિંજ દ્વારા એક વ્યક્તિથી બીજી વ્યકિતમાં કયો રોગ ફેલાય છે?
શેના પ્રતિચારમાં ઇન્ટરફેરોનનું સંશ્લેષણ થાય છે ?