... ... અને .......... એ બાહ્યફલન દર્શાવે છે.
લીલ અને પક્ષી
માછલી અને સરીસૃપ
લીલ અને સસ્તન
લીલ અને માછલી
પ્રજનનની મુખ્ય કેટલી પદ્ધતિઓ છે ?
વનસ્પતિમાં ફલન કયારે શકય બને?
શા માટે જરાયુજ અંકુરણ એ વાર્ષિક ધાન્ય વનસ્પતિ માટે ઇચ્છનીય લક્ષણ નથી ?
યુગ્મનજનું નિર્માણ અને ભ્રૂણજનનની ક્રિયાઓઓનો સમાવેશ ...... ઘટનામાં થાય છે.
નીચેની આકૃતિ $a, b,$ અને $c$ને અનુક્રમે ઓળખો.