"અબાષ્પશીલ દ્રાવ્ય ધરાવતા દ્રાવણના બાષ્પદબાણમાં થતો સાપેક્ષ ઘટાડો એ દ્રાવ્યના મોલ અંશના સમપ્રમાણમાં હોય છે". ઉપર્યુક્ત વિધાન એ:

  • A
    હેન્રીનો નિયમ
  • B
    ડ્યુલોંગ અને પેટિટનો નિયમ
  • C
    રાઉલ્ટનો નિયમ
  • D
    લે શેટલિયરનો સિદ્ધાંત

Explore More

Similar Questions

$25\,^{\circ}C$ તાપમાને,શુદ્ધ પ્રવાહી $A$ $(mol. wt. = 40)$ નું બાષ્પ દબાણ $100\, torr$ છે,જ્યારે શુદ્ધ પ્રવાહી $B$ $(mol. wt. = 80)$ નું બાષ્પ દબાણ $40\, torr$ છે. $20\, g$ $A$ અને $20\, g$ $B$ ધરાવતા દ્રાવણનું $25\,^{\circ}C$ તાપમાને બાષ્પ દબાણ .......... $torr$ થશે.

Difficult
View Solution

ઓરડાના તાપમાને,$360 \ g$ પાણીમાં $0.60 \ g$ યુરિયા ઓગાળીને યુરિયાનું મંદ દ્રાવણ બનાવવામાં આવે છે. જો આ તાપમાને શુદ્ધ પાણીનું બાષ્પદબાણ $35 \ mm \ Hg$ હોય,તો બાષ્પદબાણમાં થતો ઘટાડો ............. $mm \ Hg$ હશે (યુરિયાનું આણ્વીય દળ $= 60 \ g \ mol^{-1}$)

$20\,^{\circ}C$ તાપમાને પાણીનું બાષ્પદબાણ $17.54\,mm$ છે. જ્યારે $20\,g$ અબાષ્પશીલ પદાર્થને $100\,g$ પાણીમાં ઓગાળવામાં આવે છે,ત્યારે બાષ્પદબાણમાં $0.30\,mm$ નો ઘટાડો થાય છે. પદાર્થનું આણ્વીય દળ કેટલું હશે?

$300 \ K$ તાપમાને,$3 \ mol \ A$ અને $2 \ mol \ B$ ધરાવતા આદર્શ દ્રાવણનું બાષ્પ દબાણ $600 \ torr$ છે. સમાન તાપમાને,જો આ દ્રાવણમાં $1.5 \ mol \ A$ અને $0.5 \ mol \ C$ (અબાષ્પશીલ) ઉમેરવામાં આવે,તો દ્રાવણનું બાષ્પ દબાણ $30 \ torr$ જેટલું વધે છે. $p_B^o$ નું મૂલ્ય શું છે?

$20^{\circ} C$ તાપમાને,બેન્ઝીનનું બાષ્પ દબાણ $70 \, torr$ અને મિથાઈલ બેન્ઝીનનું બાષ્પ દબાણ $20 \, torr$ છે. બેન્ઝીન અને મિથાઈલ બેન્ઝીનના સમાન મોલર મિશ્રણની ઉપર $20^{\circ} C$ તાપમાને બાષ્પ કલામાં બેન્ઝીનનો મોલ અંશ $..... \times 10^{-2}$ (નજીકનો પૂર્ણાંક) છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo