બાળકના પિતૃત્વ માટેનો વિવાદ છે, કઈ ટેકનીકની મદદથી સમસ્યાનું સમાધાન મળશે ? સંબંધિત સિદ્ધાંત સમજાવો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

અનુક્રમ કોઈ પણ પ્રોટીન માટે સંકેતન કરતા નથી પરંતુ તે હ્યુમન જીનોમનો મોટો ભાગ બનાવે છે. આ અનુક્રમ ઉચ્ચ સ્તરની બહુરૂપકતા (polymorphism) પ્રદર્શિત કરે છે, જે $DNA$ ફિંગરપ્રિન્ટનો આધાર છે. કોઈ પણ વ્યક્તિની પ્રત્યેક પેશીઓ (જેમકે રુધિર, વાળ-પુટિકા, ત્વચા, હાડકાં, લાળ, શુક્રકોષ વગેરે)માંથી પ્રાપ્ત $DNA$ માં એકસમાન દરજ્જાની બહુરૂપતા જોવા મળે છે.

જે ફોરેન્સિક ઍપ્લિકેશનમાં એક ઓળખ સાધન તરીકે ઉપયોગી છે. વળી, બહુરૂપકતા પિતૃઓથી સંતતિમાં આનુવંશિક થાય છે, એટલા માટે જ્યારે પિતૃત્વ માટે વિવાદ ઊભો થાય ત્યારે $DNA$ ફિંગરપ્રિન્ટિંગ ઉત્તમ કસોટી છે.

Similar Questions

$DNA$ ફિંગર પ્રિન્ટિંગ કોને કહે છે?

  • [AIPMT 2004]

કયા અનુક્રમ કોઈપણ પોલિપેપ્ટાઈડ માટે સંકેતન કરતા નથી ?

$DNA$ ફિંગરપ્રિન્ટ દર્શાવે છે કે -

$PCR$ અને રિસ્ટ્રક્શન ટુકડા લંબાઈ પોલીમોર્ફિઝમ એ............. માટેની પદ્ધતિ છે.

  • [AIPMT 2012]

$DNA$ બહુરૂપકતા એ આનો આધાર બને છે :

  • [NEET 2022]