સ્ત્રોતનું વિભાજન એ મહત્વની ક્રિયાવિધિ છે જે $.......$  

  • A

    સ્પર્ધાત્મક  રીતે મુક્ત

  • B

    સહ- અસ્તિત્વ

  • C

    સ્પર્ધાત્મક રીતે પ્રવેશ

  • D

    એન્ટિબાયોસિસ

Similar Questions

ઓફીસ ઓકડ અને નર મધમાખી વચ્ચેનો સંબંધ

પરોપજીવીની અસર સજીવ પર........હશે ?

ઓર્કિડ અને આંબા વચ્ચેની આંતરક્રિયા......દર્શાવે છે ?

આંબાની શાખા પર ઉગતું ઓર્કિડ કેવો સંબંધ દર્શાવે છે?

કોલમ $-I$ અને કોલમ $-II$ ને યોગ્ય રીતે જોડો.

કોલમ $- I$ કોલમ $- II$
$(a)$ યુક્કા વન $(i) \,(+, 0)$
$(b)$ ઓર્કિડ $(ii)\, (+, -)$
$(c)$ હર્મિટ કરચલો $(iii)\, (+, +)$
$(d)$ પ્લાઝમોડીયમ $(iv)\, (+, +)$