જો સુરેખ સંહતિઓ $3 x+y+\beta z=3$, $2 x+\alpha y-z=-3$, $x+2 y+z=4$ ને અનંત ઉકેલો હોય તો $22 \beta-9 \alpha$ ની કિમંત મેળવો.

  • [JEE MAIN 2025]
  • A
    $49$
  • B
    $31$
  • C
    $43$
  • D
    $37$

Similar Questions

સમીકરણની સંહતિ $\lambda x + y + z = 0,$ $ - x + \lambda y + z = 0,$ $ - x - y + \lambda z = 0$ ને શૂન્યતર ઉકેલ હોય, તો $\lambda $ ની કિમત મેળવો.

  • [IIT 1984]

રેખીય સમીકરણની સિસ્ટમ $x + y + z = 2, 2x + 3y + 2z = 5$, $2x + 3y + (a^2 -1)\,z = a + 1$ તો

  • [JEE MAIN 2019]

$\,\left| {\,\begin{array}{*{20}{c}}1&1&1\\1&2&3\\1&3&6\end{array}\,} \right| \ne . . . .$

જો $a_i^2 + b_i^2 + c_i^2 = 1,\,i = 1,2,3$ અને $a_ia_j + b_ib_j +c_ic_j = 0$ $\left( {i \ne j,i,j = 1,2,3} \right)$ હોય તો નિશ્ચયક  $\left| {\begin{array}{*{20}{c}}
  {{a_1}}&{{a_2}}&{{a_3}} \\ 
  {{b_1}}&{{b_2}}&{{b_3}} \\ 
  {{c_1}}&{{c_2}}&{{c_3}} 
\end{array}} \right|$ ની કિમંત મેળવો.

જો રેખીય સમીકરણો $x + y + z = 5$ ; $x = 2y + 2z = 6$ ; $x + 3y + \lambda z = u (\lambda \, \mu \in R)$ અનંત ઉકેલ ધરાવે છે તો  $\lambda  + \mu $ ની કિમંત મેળવો.

  • [JEE MAIN 2019]