એક લોરી અને એક કાર સમાન $K.E.$ સાથે ગતિ કરી રહ્યા છે,તેમને સમાન પ્રતિરોધક બળ લગાવીને સ્થિર કરવામાં આવે છે,તો

  • A
    લોરી ટૂંકા અંતરે સ્થિર થશે
  • B
    કાર ટૂંકા અંતરે સ્થિર થશે
  • C
    બંને સમાન અંતરે સ્થિર થશે
  • D
    ઉપરનામાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

વક્ર $y = \int_0^x |t| dt, x \in R$ ને સ્પર્શતા સ્પર્શકો જે રેખા $y = 2x$ ને સમાંતર હોય,તેના દ્વારા $x$-અક્ષ પર બનતા અંતઃખંડો કેટલા થાય?

યંગનો ડબલ-સ્લિટ પ્રયોગ લીલા,લાલ અને વાદળી પ્રકાશનો ઉપયોગ કરીને એક સમયે એક રંગ સાથે કરવામાં આવે છે. નોંધાયેલ ફ્રિન્જની પહોળાઈ અનુક્રમે $\beta_G, \beta_R$ અને $\beta_B$ છે. તો:

$U$-આકારના તાર અને હલકા સ્લાઇડર વચ્ચે બનેલી પાતળી પ્રવાહી ફિલ્મ $1.5 \times 10^{-2} \, N$ વજનને ટેકો આપે છે (આકૃતિ જુઓ). સ્લાઇડરની લંબાઈ $30 \, cm$ છે અને તેનું વજન અવગણ્ય છે. પ્રવાહી ફિલ્મનું પૃષ્ઠતાણ કેટલું હશે ($, N/m$ માં)?

તાંબાના ત્રણ તારના દળનો ગુણોત્તર $1 : 3 : 5$ છે અને તેમની લંબાઈનો ગુણોત્તર $5 : 3 : 1$ છે. તેમના વિદ્યુત અવરોધનો ગુણોત્તર કેટલો હશે?

વાયરસ માટે કયું વિધાન ખોટું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo