ઝિગલર-નાટા $(Ziegler-Natta)$ ઉદ્દીપક નીચેનામાંથી કયા સંયોજનની બનાવટમાં ઉદ્દીપક તરીકે કાર્ય કરે છે?

  • A
    $Ti$-ધાતુની બનાવટ
  • B
    ઓછી ઘનતા ધરાવતા પ્લાસ્ટિકની બનાવટ
  • C
    ઉચ્ચ અવરોધક પ્લાસ્ટિકની બનાવટ
  • D
    વધારે ઘનતા ધરાવતા પ્લાસ્ટિકની બનાવટ

Explore More

Similar Questions

$[-C(CH_3)_2-CH_2-]_n$ નો મોનોમર કયો છે?

હાઈ-ડેન્સિટી પોલિથીન $(HDPE)$ ના સંદર્ભમાં નીચેનામાંથી સાચું વિધાન ઓળખો.

નીચેનામાંથી કયો પોલીમર સંઘનન પોલીમરાઈઝેશન દ્વારા મેળવવામાં આવતો નથી?

ટેફલોન એ કોનો પોલીમર છે?

પોલીએક્રિલોનાઈટ્રાઈલની બનાવટમાં વપરાતો મોનોમર ઓળખો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo