ક્લોરિન પાણીનો પીળો રંગ શેના કારણે ઝાંખો પડે છે?

  • A
    $ClO_{2} + H_{2}$
  • B
    ક્લોરિન વાયુ બહાર નીકળી જાય છે
  • C
    $HCl$ અને $HOCl$ નું નિર્માણ
  • D
    $Cl_{2}O$

Explore More

Similar Questions

જ્યારે ક્લોરિન વાયુને શુષ્ક ફોડેલા ચૂના પરથી પસાર કરવામાં આવે ત્યારે ........... નીપજ બને છે.

$3:1$ ના ગુણોત્તરમાં બનાવેલ સાંદ્ર $HCl$ અને $HNO_3$ ના મિશ્રણમાં શું હોય છે?

નીચેનામાંથી બંધ વિયોજન એન્થાલ્પીનો સાચો ઘટતો ક્રમ ઓળખો.

ફ્લોરિન મંદ $NaOH$ સાથે પ્રક્રિયા કરીને વાયુરૂપ નીપજ $A$ બનાવે છે. $A$ ના અણુમાં બંધકોણ કેટલો છે?

નીચેની પ્રતિક્રિયાઓ ધ્યાનમાં લો :
$(i)$ $F_2 + 2X^{-} \to 2F^{-} + X_2$ $(X = Cl, Br, I)$
$(ii)$ $Cl_2 + 2X^{-} \to 2Cl^{-} + X_2$ $(X = Br, I)$
$(iii)$ $I_2 + 2Br^{-} \to 2I^{-} + Br_2$
કયા વિકલ્પમાં માત્ર સાચી પ્રતિક્રિયાઓનો સમૂહ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo