વુકેરેરીયા બેનેક્રોફ્ટી, એક કૃમિ કે જે હાથીપગો કરે છે
પૃથુકૃમિ
સૂત્રકૃમિ
કોઠાંત્રિક
સંધિપાદ
$\rm {WHO - HIV}$ નો ફેલાવો અટકાવવા કયા કાર્યક્રમો યોજે છે ?
કઈ બિમારીમાં વાયુકોષ્ઠ અને શ્વાસવાહીકાઓમાં પ્રવાહી એકઠું થાય છે ?
બેકટેરીયા જન્ય રોગોમાં શરીરમાં ઝેરી અસર દર્શાવતા બેકટેરીયા ઓળખો.
રેસર્પિન ...... નાં મૂળમાંથી મેળવવામાં આવે છે.