નીચેના વિધાનો માટે ખરું કે ખોટું લખો:
સાંદ્ર નાઈટ્રિક એસિડ અથવા સલ્ફ્યુરિક એસિડને પાણી સાથે મિશ્ર કરતી વખતે કાળજી રાખવી જોઈએ. એસિડમાં હંમેશા સતત હલાવતા રહીને ધીમે ધીમે પાણી ઉમેરવું જોઈએ.

  • A
    ખરું
  • B
    ખોટું
  • C
  • D

Explore More

Similar Questions

જ્યારે ચૂનાના નીતર્યા પાણીમાં વધુ પ્રમાણમાં $CO_{2}$ પસાર કરવામાં આવે ત્યારે શું થાય છે?

$8 \ g$ $NaOH$ ને પાણીમાં ઓગાળીને દ્રાવણનું કુલ કદ $100 \ mL$ કરવાથી દ્રાવણની મોલારિટી કેટલી થાય ($M$ માં)?

નીચે આપેલા કોષ્ટકમાં ખૂટતી માહિતી ભરો:
ક્ષારનું નામ અણુસૂત્ર બેઇઝ એસિડ
$(i)$ એમોનિયમ ક્લોરાઇડ$NH_{4}Cl$$NH_{4}OH$-
$(ii)$ કોપર સલ્ફેટ--$H_{2}SO_{4}$
$(iii)$ સોડિયમ ક્લોરાઇડ$NaCl$$NaOH$-
$(iv)$ મેગ્નેશિયમ નાઇટ્રેટ$Mg(NO_{3})_{2}$-$HNO_{3}$
$(v)$ પોટેશિયમ સલ્ફેટ$K_{2}SO_{4}$--
$(vi)$ કેલ્શિયમ નાઇટ્રેટ$Ca(NO_{3})_{2}$$Ca(OH)_{2}$-

Difficult
View Solution

બેઇઝની ઓળખ માટે $pH$ મૂલ્યની શ્રેણી જણાવો.

નીચેનામાંથી કયો નિર્બળ એસિડ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo