નીચે આપેલા પોલિમરના મોનોમરના નામ લખો:
$(i)$ $-(NH-(CH_2)_6-NH-CO-(CH_2)_4-CO)_n-$
$(ii)$ $-(CO-(CH_2)_5-NH)_n-$
$(iii)$ $-(CF_2-CF_2)_n-$

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) $(i)$ હેક્ઝામિથિલીન ડાયએમાઈન $[H_2N-(CH_2)_6-NH_2]$ અને એડિપિક એસિડ $[HOOC-(CH_2)_4-COOH]$
$(ii)$ કેપ્રોલેક્ટમ
$(iii)$ ટેટ્રાફ્લોરોઈથીન $(CF_2=CF_2)$

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું પોલિમર યોગશીલ પોલિમરાઈઝેશન પ્રક્રિયાથી મળતું નથી?

નીચેનામાંથી કયો પોલીમર પોલીએમાઇડ છે?

નીચેનાને જોડો:
યાદી-$I$ (પોલિમર) યાદી-$II$ (પ્રકાર)
$A$. બ્યુના-$N$-રબર $I$. રેસા (Fibre)
$B$. ટેરિલીન $II$. થર્મોસેટિંગ પોલિમર
$C$. પોલિસ્ટાયરીન $III$. ઇલાસ્ટોમર
$D$. યુરિયા-ફોર્માલ્ડિહાઇડ રેઝિન $IV$. થર્મોપ્લાસ્ટિક પોલિમર

નીચેના પૈકી કયો સંઘનન હોમોપોલિમર છે?

નીચેના પૈકી કયો પોલિમર રેસાનું ઉદાહરણ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo