વનસ્પતિઓમાં $Ca^{2+}$ નું મહત્વ લખો.

  • A
    કોષદીવાલના નિર્માણ માટે આવશ્યક
  • B
    ભાજનતર્કુ (mitotic spindle) ના નિર્માણ માટે જરૂરી
  • C
    કોષરસસ્તરના સામાન્ય કાર્યમાં સામેલ
  • D
    ઉપરોક્ત તમામ

Explore More

Similar Questions

સફરજનમાં આકર્ષક રંગ વિકસાવવા માટે કયા તત્વને ઓછી માત્રામાં આપવામાં આવે છે?

વનસ્પતિઓમાં તત્વોની ગતિશીલતાના આધારે નીચેનામાંથી અસંગત તત્વ શોધો.

$pH$ જાળવણીમાં અગત્ય ધરાવતા ખનીજ તત્ત્વોનું જૂથ કયું છે?

નીચેનામાંથી કયા તત્વોનો સમૂહ મુખ્યત્વે ઉત્સેચકોના સક્રિયકરણ સાથે સંબંધિત છે?

વનસ્પતિઓમાં ઋણ આયન તરીકે $Cl^-$ આયનનું મહત્વ સમજાવો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo