નીચે આપેલા ઘનને વિસ્તૃત સ્વરૂપમાં લખો : $(3 a+4 b)^{3}$

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

આપેલ પદાવલીને $(x + y)^3$ સાથે સરખાવતાં,

$x=3 a$  અને  $ y=4 b$

તેથી નિત્યસમ $VI$ નો ઉપયોગ કરતાં, 

$(3 a+4 b)^{3} =(3 a)^{3}+(4 b)^{3}+3(3 a)(4 b)(3 a+4 b) $

$=27 a^{3}+64 b^{3}+108 a^{2} b+144 a b^{2}$

Similar Questions

$6x^2 + 17x + 5$ ના અવયવો મધ્યમ પદને વિભાજિત કરીને અને અવયવ પ્રમેયનો ઉપયોગ કરીને મેળવો.

અવયવ પાડો :  $x^{3}+13 x^{2}+32 x+20$

યોગ્ય નિત્યસમનો ઉપયોગ કરીને નીચેના ગુણાકાર મેળવો : $(3-2 x)(3+2 x)$

યોગ્ય નિત્યસમનો ઉપયોગ કરીને નીચેના ગુણાકાર મેળવો : $(x+8)(x-10)$

ઘનનું મૂલ્ય મેળવ્યા સિવાય નીચેના દરેકની કીમંતો મેળવો : $(28)^{3}+(-15)^{3}+(-13)^{3}$