| રુધિર (Blood) | લસિકા (Lymph) |
|---|---|
| $(1)$ રુધિર લાલ રંગનું પ્રવાહી છે જેમાં $RBCs$ (રક્તકણો) હોય છે. | $(1)$ લસિકા રંગહીન પ્રવાહી છે જેમાં $RBCs$ હોતા નથી. |
| $(2)$ તેમાં રુધિરરસ (plasma),$RBCs$,$WBCs$ (શ્વેતકણો) અને ત્રાકકણો હોય છે. તેમાં પ્રોટીનનું પ્રમાણ વધુ હોય છે. | $(2)$ તેમાં રુધિરરસ અને ઓછા પ્રમાણમાં $WBCs$ હોય છે. તેમાં $RBCs$ અને ત્રાકકણોનો અભાવ હોય છે અને પ્રોટીન ખૂબ ઓછા હોય છે. |
| $(3)$ રુધિર પોષકતત્વો,ઓક્સિજન અને અંતઃસ્ત્રાવોનું એક અંગથી બીજા અંગ સુધી વહન કરે છે. | $(3)$ લસિકા શરીરની રક્ષણાત્મક પ્રણાલીમાં ભૂમિકા ભજવે છે અને આંતરડામાંથી શોષાયેલ ચરબીનું વહન કરે છે. |
Explore More
Vedclass Products
Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.
Start Free TrialGenerate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.
Try FreeLive online exams with unlimited students, 360° analytics & white-label branding.
See Demo