| $P$-તરંગ | $T$-તરંગ |
|---|---|
| $(1)$ $P$-તરંગ કર્ણકોના વિદ્યુત ઉત્તેજન (અથવા વિધ્રુવીકરણ) ને દર્શાવે છે. | $(1)$ $T$-તરંગ ક્ષેપકોના ઉત્તેજિત અવસ્થામાંથી સામાન્ય અવસ્થામાં પાછા ફરવાની પ્રક્રિયા (પુનઃધ્રુવીકરણ) ને દર્શાવે છે. |
| $(2)$ તે $SA$ નોડની સક્રિયતા સૂચવે છે. | $(2)$ તે ક્ષેપકોના શિથિલન (relaxation) ને સૂચવે છે. |
| $(3)$ તે કર્ણક ઉદ્ભવ ધરાવે છે. | $(3)$ તે ક્ષેપક ઉદ્ભવ ધરાવે છે. |
Explore More
Vedclass Products
Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.
Start Free TrialGenerate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.
Try FreeLive online exams with unlimited students, 360° analytics & white-label branding.
See Demo