બિંદુઓ $(-5, 2)$ અને $(2, -5)$ .......... માં હશે.
જો $(x + 2, 7)$ અને $(2x - 1, 7)$ એક જ બિંદુ હોય, તો $x = .........$
બિંદુઓ $P (1, 0), Q (4, 0)$ અને $S (1, 3)$ નું નિરૂપણ કરો. $PQRS$ ચોરસ બને તે રીતે બિંદુ $R$ ના યામ શોધો.
જો $(a, b)$ અને $(b, a)$ એક જ બિંદુ દર્શાવતા હોય, તો ........ શક્ય છે.
ચોરસ $ABCD$ નાં ત્રણ શિરોબિંદુઓ $A (5, 3), B-2, 3)$ અને $D (5, 74)$ છે. આલેખપત્ર પર આ બિંદુઓનું નિરૂપણ કરો અને બિંદુ $ C$ ના યામ શોધો.